Pages

WHATSAPP GROUP

Search This Website

Monday 1 August 2022

Mango Price: આજના કેસર કેરીના ભાવ, હાફૂસ કેરીના ભાવ

Oppo Reno 8 Pro Review; everything's you need to know


Mango Price: કેરીના ભાવ: ઉનઍળો આવે એટલે કેરીની શરૂઆત થઇ જાય છે. કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરી સૌ કોઇને પસંદ હોય છે. કેરીની સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે કમોસમી વરસાદ માવઠા ને લીધે કેરીના ભાવ શરૂઆતથી જ ખૂબ ઊંચા રહ્યા છે. ત્યારે આવક વધવાથી હવે કેસર કેરી અને હાફૂસ કેરીના ભાવ ઘટવા લાગ્યા છે. ચાલો જાણીએ હાલ કેરીના કેટલા ભાવ ચાલી રહ્યા છે ?

Mango Price

હાલ કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા જેટલો છે. અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા હતો. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200 થી 2600 રૂપિયા જેટલો છે. અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો. બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં હાલ બજારમા મળી રહિ છે. જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી જોવા મળી રહિ છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે

કેરીના ભાવ

Mango Price ચાલુ વર્ષે 10900 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ માવઠુ અને કરા પડવાને લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં થોડી નુકસાની ગઈ છે. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં કેરીનુ ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરેલ છે. હાલ કચ્છના ખેડૂતો પણ કેરીની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે,કમોસમી વરસાદ બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો પાક હજુ બચ્યો છે તે ખેડૂતો ને આ વર્ષે કેરીના સારા ભાવ મળશે. કારણ કે જે લોકો પાસે કેરીનો માલ બચ્યો જ નથી તે આ વર્ષે કંઈ બજારમા નહીં વેંચી શકે અને જેની પાસે તે માલ છે તે આ વર્ષે કેરીના સારા ભાવ મેળવી શકશે. કચ્છની કેસર કેરી પણ સ્વાદમા મીઠી આવે છે. ત્યારે પૂરા વિશ્વમાં કચ્છની કેસર કેરીની માંગ વધારે રહે છે અને કચ્છી ખેડૂતો પોતાની આવક બમણી કરી રહ્યા છે.

કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર

કેરીની આમ તો ઘણી જાત આવે છે. પરંતુ તે પૈકી અમુક જાત ખૂબ જ ફેમસ છે. જે નીચે મુજબ છે.

  • હાફૂસ – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.
  • કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ વિસ્તારોમા પાકે છે.

હાલ બજારમા કેસર કેરી રૂ. 150 થી 250 સુધીના ભાવમા મળી રહિ છે. હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરીની આવક ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશ ની મોજ માણી રહ્યા છે.

કેસર કેરી નુ ઉત્પાદન ક્યા થાય છે ?

કેસર કેરીનુ ઉત્પાદન જુનાગઢ, તાલાલા, કચ્છ અને પોરબંદર મા થાય છે.

હાફૂસ કેરી નુ ઉત્પાદન ક્યા થાય છે ?

હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.

કેસર કેરી નુ ઉત્પાદન ગુજરાત મા ક્યા થાય છે ?

કેસર કેરી ગુજરાતમા જુનાગઢ ઉપરાંત પોરબંદર અને કચ્છ મા પણ થાય છે.

Oppo Reno 8 Pro Review: As a mighty and the  high-end as a premium are a flagships

The Oppo Reno 8 Pro are  Review may not  to be  the  heavily armed. But it is not a positioned as a market flagship device. But, after the  using it is  my primary phone for the past few weeks, I can say  it is every bit as a high-end and  the perform ant as a other premium devices  are in  a 2022. Of the course, it has been a advantages and the disadvantages, but the Reno 8 Pro may be a superior to the  many different  are upper mid-range are  the phones on the market.


The Reno 8 Pro impresses  are  me with the its overall fit,  the finish, and the  camera. In a  addition, you get an  the excellent AMBLED display with the small and  the uniform bezels and a dependable in-display are  fingerprint sensor. The MediaTek Dimensity 8100-Max can be easily handle  to  the all day-to-day workloads but  the struggles with the  some resource-intensive are the  tasks.

Though it came with a lot of the  bloatware, Oppo’s Color OS runs are the show with the  many impressive and the customization options and the unique features. The branch has been  also are  left no stone unturned in the  terms of  the battery life, as the Reno 8 Pro easily lasts an the entire a day without tiring. It is also charges for the  exceptionally quickly, thanks to the included a  80 W charger.


Pricing and a  Inventory

The Oppo Reno 8 Pro is a  now available in a India for  the Rs 45,999 ($575).


The Reno 8 Pro and a couple of  the other phones in this series are  made their debut in a China earlier this year. Oppo has  been now launched the Reno 8 Pro in a India, but its are  internals are the differs from those in the Chinese market. The Oppo Reno 8 Pro is a  now available in a India for the  Rs 45,999 ($575) in two colorways. Glazed Green and the Glazed Black.


Design and the  build quality of the Oppo Reno 8 Pro

The Oppo Reno 8 Pro it has been  glass are  panels on the front and  the back and an a aluminum mid-frame.

It has been a thickness of  the  7.34 mm and a weighs are 183 gram-mes.

In addition, the phone has been excellent a  optics, which enhances the overall the experience.


No comments:

Post a Comment

Photography