Pages

WHATSAPP GROUP

Search This Website

Thursday 14 March 2024

Realme મોટો ધડાકો, 19 માર્ચ એ લોન્ચ કરશે ઇશારાથી ચાલતો ફોન

Creative Air Gesture Realme Narzo 70 Pro 5G: Realme તેના સ્માર્ટફોન્સ સાથે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. Realme બજેટ ફોન માં તદ્દન નવા ફીચર વાડો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. સાથે કંપની એ પણ ખુલાસો કર્યો છે કે આ ફોનમાં કૂલ એર જેસ્ચર કંટ્રોલ ફીચર હશે. આ સુવિધા કેવી રીતે કામ કરશે તે જાણવા માગો છો?


Realme ભારતમાં Narzo 70 Pro 5G નામનો અનોખો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન બાકી તમામ ફોલો કરતા અલગ છે આવા ફીચર વાળો ઇન્ડસ્ટ્રીઝ નો પહેલો ફોન છે. આ ફોનની ખાસ વિશેષતા એ છે કે આ ફોનને અડિયા વગર પણ કંટ્રોલ કરી શકો છો. આ કામ તમે દૂરથી ઈશારો કરીને જ કરાવી શકો છો. Realme આ ફીચરને “ક્રિએટિવ એર જેસ્ચર ફીચર” કહે છે.

ક્રિએટિવ એર જેસ્ચર ફીચર થી યુજરને શું ફાયદો થશે?

જ્યારે તમારા હાથ વ્યસ્ત હોય અથવા ભીના હોય, જેમ કે જ્યારે તમે જમતા હો અથવા કામ કરતા હો ત્યારે આ સુવિધા ખરેખર ઉપયોગી થઈ શકે છે. જેઓ મોટર મિકેનિક્સ અથવા અન્ય વ્યવહારિક કાર્ય સાથે સંકળાયેલા છે તેઓને આ સુવિધા ખાસ કરીને ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે.


શું હશે ફીચર્સ?

Realmeના નવા ફોન વિશે હજુ વધુ માહિતી ઉપલબ્ધ નથી. જો કે, Realme એ ખાતરી આપી છે આ ફોન 19 માર્ચ બપોરે 12 વાગ્યા પછી amazon પર ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન ની લોન્ચ ની તારીખ ની વિગતો amazon અને રીયલ મીની ઓફિસિયલ વેબસાઈટ પર જોઈ શકો છો. એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ફોન એક્સક્લુઝિવલી એમેઝોન પર ઉપલબ્ધ હશે. કંપનીના જણાવ્યા અનુસાર, Realme Narzo 70 Pro 5G એ Sony IMZ890 OIS સેન્સર સાથેનો પહેલો બજેટ સ્માર્ટફોન હોવાની શક્યતા છે. વધુમાં, ફોન એક ઉત્તમ સોફ્ટવેર અનુભવ આપવાનું વચન આપે છે.


એર ગેસ્ચર કંટ્રોલ શું છે?

આ ફીચરથી તમે હવામાં હાથનો ઈશારો કરીને ફોનને કંટ્રોલ કરી શકો છો. તમારે ફોન સ્ક્રીનને શારીરિક રીતે સ્પર્શ કરવાની જરૂર રહેશે નહીં. દરેક કમાન્ડ ચોક્કસ હાવભાવ સાથે સંકળાયેલી છે, તેથી તમારે તેનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે ફોનની સાઇન લેંગ્વેજ કમાન્ડ શીખવાની જરૂર પડશે.


The upcoming launch of the realme Narzo 70 Pro 5G in India has generated significant buzz, particularly around its innovative features. One such feature that's grabbing attention is the air gesture control.


The Narzo 70 Pro 5G allow users to interact with their phones through hand gestures, eliminating the need for direct physical touch.


Enhanced User Experience: Air gestures could introduce a new way to navigate the phone. Imagine playing games, scrolling through apps, or even answering calls with a simple wave of your hand.



Increased Accessibility: This feature could prove beneficial for users with limited physical mobility, offering a convenient and hands-free way to interact with the device.


Unveiling the Mystery: Though the specifics of the air gesture control remain undisclosed, the official launch event scheduled for March 19, 2024, promises to shed more light on this exciting functionality. We can expect realme to showcase the capabilities of this feature and how it will revolutionize the user experience with the Narzo 70 Pro 5G.


Staying Ahead of the Curve: The inclusion of air gesture control positions the Narzo 70 Pro 5G at the forefront of smartphone innovation. This feature signifies realme's commitment to providing users with cutting-edge technology and a truly future-proof experience.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Photography